Homeગુજરાતમોરબીમાળીયા મિયાણામાથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી માળીયા મિયાણામાથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 14, 2026 148 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને પેટ્રોલીગ દરમ્યાન મળેલ બાતમીના આધારે, સરકારી હોસ્પીટલના પાછળના ભાગે પાણીના ટાંકા પાસેથી દેશી હાથ બનાવટની તમંચા (હથિયાર) નંગ -૦૧ કિંમત રૂપિયા ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ સલીમભાઇ ઉર્ફે પલો દિલાવરભાઇ જેડા (મીયાણા) રહે. હાકમશાપીરની દરગાહ પાસે માળીયા (મીં)વાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026