Homeગુજરાતમોરબીમોરબીના અમૃતપાર્ક પાસે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા; રૂ.76,350 જપ્ત મોરબી મોરબીના અમૃતપાર્ક પાસે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા; રૂ.76,350 જપ્ત By morbisahyognews March 13, 2026 216 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક મફતીયાપરા વિસ્તારમાં દરોડો પાડી તીનપતી જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂપિયા ૭૬૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા રણછોડનગર પાસે અમૃતપાર્ક નજીક મફતીયાપરા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સો અસલમભાઇ કાસમભાઇ દલવાળી (ઉ.વ.૩૬) રહે.મોરબી મહેન્દ્રપરા ઘાંચી શેરી મોરબી, વીમલભાઇ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી (ઉ.વ.૪૪), રહે.મોરબી વાવડી રોડ ઉમીયા સોસાયટી ઘ નં.૩૨, રાજેશકુમાર સુભાષભાઇ ચોબે (ઉ.વ.૩૬) રહે.મોરબી મહેન્દ્રપરા ચોક વાવડીરોડ શેરી નં.૧૪, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૪) રહે.મોરબી લાતી પ્લોટ શેરી નં.૧૨, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન (ઉ.વ.૪૪) રહે.મોરબી રણછોડનગર અમૃતપાર્ક સોસાયટી, આર્યન બાલુભાઇ ખીટ (ઉ.વ.૧૯) રહે. મહેન્દ્રપરા મોરબી વાળાને રોકડ રૂપિયા ૭૬૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? October 16, 2026 મોરબી મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં October 16, 2026 મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી મહાનગરપાલિકા માં બારોબાર ડીઝલ ચોરીનો ખેલ? morbisahyognews - October 16, 2026 મોરબીમાં જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં morbisahyognews - October 16, 2026 સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026