Homeગુજરાતમોરબીમોરબી; પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી તથા પેરોલ ફર્લો... મોરબી મોરબી; પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો By morbisahyognews March 7, 2026 154 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના મોરબીના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની. કલમ ૨૯૮.૫૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૬(૧),૮(૪) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સીકંદર ગફાર સંધવાણી રહે.માળીયા મીંયાણા વાડાવિસ્તાર જુના રેલ્વેસ્ટેશન પાસે તા.માળીયામીંયાણા જી.મોરબી વાળો હાલે માળીયા મીંયાણા વાગડીયા ઝાપા પાસે રોડ ઉપર આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે આધારે તપાસ કરતા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026