Homeગુજરાતમોરબીમાળીયાના વેણાસર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો; 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત,... મોરબી માળીયાના વેણાસર ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો; 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર By morbisahyognews March 1, 2026 164 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણાના વેણાસર ગામની સીમમાંથી દેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીંયાણા પોલીસે ૧,૦૫,૦૦૦ નો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના વેણાસર ગામની સીમમાંથી વાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૩૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦ /- મળી આવતા પ્રોહી. ની સફળ રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૫,૦૦૦/- પકડી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે.વેણાસર ગામની સીમમા તા માળીયા મિયાણાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026