Homeગુજરાતમોરબીમોરબીના રંગપર (બેલા) ગામે ખેત તલાવડીમા ડૂબી જતા માસુમ બાળકીનું મોત

મોરબીના રંગપર (બેલા) ગામે ખેત તલાવડીમા ડૂબી જતા માસુમ બાળકીનું મોત

મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં ખેત તલાવડીમાં રમતા રમતા પડી ડૂબી જતા એક વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે રહેતા મુકેશભાઈ માળીની ૦૧ વર્ષની દિકરી મીરાબેન નામની બાળકી રંગપર (બેલા) ગામની સીમમાં આવેલ ખેત તલાવડી પાસે રમતી હોય રમતા રમતા પાણીમાં પડી ડૂબી જતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular