Homeગુજરાતમોરબીટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો મોરબી ટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો By morbisahyognews February 27, 2026 88 Share FacebookXPinterestWhatsApp ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ ના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) રહે. દાણીલીમડા વિસ્તાર, અમદાવાદ શહેર મુળ રહે. ખેડા-નડીયાદ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026