Homeગુજરાતમોરબીમોરબીના રંગપર (બે) ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ મોરબી મોરબીના રંગપર (બે) ગામની સીમમાંથી દેશી દારૂ ભરેલ બોલેરો ઝડપાઈ By morbisahyognews February 27, 2026 141 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના રંગપર (બે) ગામની સીમમાં એલીયન્ટ સીરામીકની પાછળ કાચા રસ્તેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મહેન્દ્ર બોલેરો પીક-અપ કાર મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, એક સંદેફ કલરની મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર રજીસ્ટર નંબર-GJ-03- AZ-8667 જેના આગળના કાચમાં લાલા અક્ષરમાં અંગ્રેજીમાં “ Hassan” લખેલ વાળી કૈફી પીણુ ભરી મોરબી તરફ થી જેતપર બાજુ આવે છે” જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા બોલેરો ગાડીમાંથી દેશીદારૂ લી-૧૦૦૦ કિં.રૂ. ૨,૦૦,૦૦૦ તથા મહેન્દ્ર કંપનીની બોલેરો પીક-અપ કાર જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ્લે રૂ. ૫,૦૦, ૦૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી બોલેરો ચાલક સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026