Homeગુજરાતમોરબીહળવદના મેરૂપર ગામે નવજાત શિશુ ત્યજી દેનાર અજાણ્યા માતા-પિતા સામે ગુનો દાખલ મોરબી હળવદના મેરૂપર ગામે નવજાત શિશુ ત્યજી દેનાર અજાણ્યા માતા-પિતા સામે ગુનો દાખલ By morbisahyognews February 26, 2026 133 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના મેરૂપર ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમા અજાણ્યા માત-પિતાએ નવજાત શિશુને ત્યજી દેતા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે અજાણ્યા માત-પિતાએ નવજાત શિશુનો જન્મ છુપાવવા તાજુ જન્મેલું બાળક જીવીત અથવા મરણ ગયેલ મૃતદેહ છુપી રીતે નીકાલ કરવા મેરૂપર ગામે ભવાની હાડવેર બાજુમાં આવેલ અવેડાની આગળ ગટરની બાજુમાં ઉકરડામાં ત્યજી દીધુ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026