Homeગુજરાતમોરબીમોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં By morbisahyognews February 24, 2026 69 Share FacebookXPinterestWhatsApp મોરબી શહેરમાં આવેલ વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૦૬ ઈસમો સબીરહુશેન ઉર્ફે સબલો કાસમભાઇ કુરેશી (ઉ.વ.૩૭) રહે. સીપાઇ વાસ સિદિકિ મસ્જિદની સામે મોરબી, મહેબુબભાઇ હુસેનભાઇ શેખ (ઉ.વ.૫૪) રહે કાલીકા પ્લોટ શેરી નં ૦૪ સતવારા બોર્ડિંગ પાસે મોરબી, અલ્તાફભાઇ સીકંદરભાઇ સમા જાતે સીપાઇ (ઉ.વ.૫૮) રહે જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ ખુરેશી (ઉ.વ.૬૮) રહે કબીર ટેકરી શેરી નં ૦૩ મોરબી, અબ્દુલભાઇ કાદરભાઇ સમા (ઉ.વ.૫૦) રહે. જમાદાર શેરી ગ્રીન ચોક મોરબી, આરીફખા કાસમખા ખોરમ (ઉ.વ.૪૦) રહે. ન્યુ જનકનગર ગીતા મીલ સામે પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૬૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ April 20, 2026 મોરબી આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે April 20, 2026 મોરબી વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ April 20, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ morbisahyognews - April 20, 2026 આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે morbisahyognews - April 20, 2026 વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ morbisahyognews - April 20, 2026 મોરબીમાં સીટી મોલમાં IPL મેચ પર ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: 5.26 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા morbisahyognews - April 20, 2026 મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો morbisahyognews - April 20, 2026