Homeગુજરાતમોરબીમોરબીના રફાળેશ્વરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના રફાળેશ્વરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews October 7, 2026 42 Share FacebookXPinterestWhatsApp મોરબીના રફાળેશ્વર આંબેડકરનગરમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર નિશાનની બાજુમાં રહેતા કૌશિકભાઈ ચમનભાઈ પરમાર (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના હવાલાવાળુ હીરો કંપનીનું બ્લેક કલરના પટ્ટા વાળુ મોટરસાઈકલ રજીસ્ટર નંબર-GJ-36-AK-8324 વાળુ જેની કિંમત કિ.રૂ. ૩૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026