Homeગુજરાતમોરબીસુરેન્દ્રનગરના મારામારી અને એટ્રોસિટી ગુન્હાનો ફરાર આરોપી મોરબીના લાતીપ્લોટમાંથી ઝડપાયો

સુરેન્દ્રનગરના મારામારી અને એટ્રોસિટી ગુન્હાનો ફરાર આરોપી મોરબીના લાતીપ્લોટમાંથી ઝડપાયો

સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારી તેમજ એટ્રોસીટીના ગુન્હામાં પાંચ મહીનાથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મારામારી તેમજ એટ્રોસીટીના ગુન્હામાં આરોપી છેલ્લા પાંચ માસ થી નાસતો ફરતો હોય આરોપીસુનિલભાઇ દીલીપભાઇ વિરમગામી દેવીપુજક રહે-દુધરેજ વાણવાટી નગર સુરેન્દ્રનગરવાળાને લાતીપ્લોટ વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular