Homeગુજરાતમોરબીમોરબી કલેક્ટરએ અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું

મોરબી કલેક્ટરએ અપીલ શાખા અને કાયદાકીય શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલી અપીલ શાખા તથા કાયદાકીય શાખાની મુલાકાત લેવામાં આવી હતી.

આ દરમિયાન કલેક્ટરએ શાખાની કામગીરી, પેન્ડિંગ કેસો તેમજ વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અંગે જરૂરી માહિતી મેળવી હતી.

કલેક્ટરએ સંબંધિત અધિકારી-કર્મચારીઓને કામગીરીમાં સમયબદ્ધતા અને ચોકસાઈ જાળવી અરજદારો તથા પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular