Homeગુજરાતમોરબીમોરબીના મકનસર ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીના મકનસર ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નંગ -૮૯ કિંમત રૂપિયા ૫૩૮૫૫ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી રેઇડ કરતા મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગરમા રહેતા આરોપી કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૮૯ કિંમત રૂપિયા ૫૩૮૫૫ નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular