Homeગુજરાતમોરબીવાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews October 4, 2026 109 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નં -13 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નં -13 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા, રમેશભાઈ મગનભાઈ દેગામા, સંજયભાઈ દેવકરણભાઇ દેદાણ, છનાભાઈ છગનભાઈ બારૈયા રહે. બધા વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 5550ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026