Homeગુજરાતમોરબીવાંકાનેરના ભલગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરના ભલગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews September 20, 2026 147 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમ સ્મશાન પાસે ખરાબામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપીયા ૧૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે ભલગામ ગામની સીમ સ્મશાન પાસે જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમો વસુભાઈ રઘુભાઈ ભાલીયા રહે. ભલગામ તા.વાંકાનેર, લાખાભાઈ મનુભાઈ મેવાળા રહે મેસરીયા તા. વાંકાનેર, નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા રહે ૨૫ વારીયા ક્વાટર, નારાયણ નગર, શેરી નંબર -૧૨ કોઠારીયા સોલવટ ગોંડલ ચોકડી નજીક રાજકોટ, સુરેશભાઈ રાજુભાઈ પરમાર રહે મેસરીયા તા. વાંકાનેરવાળાને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્સે રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026