Homeગુજરાતમોરબીટંકારામાં બંધ મકાનને નિશાન બનાવી તસવીરોએ કરી રૂ. 2.47 લાખના દાગીનાની ચોરી મોરબી ટંકારામાં બંધ મકાનને નિશાન બનાવી તસવીરોએ કરી રૂ. 2.47 લાખના દાગીનાની ચોરી By morbisahyognews September 18, 2026 150 Share FacebookXPinterestWhatsApp ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવકના બંધ ઘરમાંથી અજાણ્યા ચોરોએ લોખંડના કબાટના તાળાં તોડીને સોના-ચાંદીના રૂ. 2.47 કિંમતી દાગીનાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાંક મકાનમાં દિવસ દરમ્યાન ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટના લોક તોડી તેમાં રાખેલ ચાદીના પગમાં પેરવાની કળી જોડ નંગ-૦૧, ચાંદીના છળા ચાર લાઇન વાળા જોડ નંગ-૦૧ તથા ચાંદીના સાંકરા જોડ નંગ-૦૧ તથા ચાંદીના નાના સાંકરા જોડ નંગ-૦૧, ચાંદીનું મંગળસુત્ર-૦૧ જેનો આશરે કુલ વજન ૯૯૮ ગ્રામ કિ.રૂ. ૧,૩૮,૬૦૦/- તથા સોનાની પાનબુટી જોડ નંગ-૦૧ જેનો આશરે વજન ૯ ગ્રામ કિ.રૂ. ૧,૦૯,૦૦૦/- મળી સોના ચાંદીના દાગીનાની કુલ કિ.રૂ.૨, ૪૭,૬૦૦/-ના મુદામાલ તથા તેના બીલની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026