Homeગુજરાતમોરબીવાંકાનેરના મિલ પ્લોટ નજીક જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરના મિલ પ્લોટ નજીક જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews February 21, 2026 139 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ મીલ પ્લોટ ડબલચાલી શેરીમાં આવતા જાહેર પટમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ગફુરભાઇ ઇસ્માઇલભાઇ મોવર (ઉ.વ-૫૦) રહે.મીલપ્લોટ વાંકાનેર, બીલાલભાઇ વલીમામદભાઇ આંબલીયા (ઉ.વ-૩૬) રહે.ડબલચાલી મીલપ્લોટ, વાંકાનેર, સબીરભાઇ હાસમભઇ કટીયા (ઉ.વ-૩૧) રહે. મચ્છીપી મીલપ્લોટ, વાંકાનેર જી.મોરબી, અનવરભાઇ દાઉદભાઇ બાબરીયા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ,વાંકાનેર, મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા (ઉ.વ-૫૫) રહે. મીલપ્લોટ, વાંકાનેર, રશુલભાઇ રહીમભઇ મોવર (ઉ.વ-૩૦) રહે. સ્ટેશન રોડ, મીલપ્લોટ, વાંકાનેર, હાસમભાઇ દોશમામદભાઇ મોવર (ઉ.વ-૩૦) રહે. મચ્છીપીઠ, મીલપ્લોટ, વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૨૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026