Homeગુજરાતમોરબીમોરબી સિવિલ હોસ્પિટલમાંથી બાઈક ચોરી કરનાર બે ઈસમ ઝડપાયાં 

મોરબી સિવિલ હોસ્પિટલમાંથી બાઈક ચોરી કરનાર બે ઈસમ ઝડપાયાં 

મોરબી સીવીલ હોસ્પીટલમાથી મોટર સાઇકલ ચોરી કરનાર બે આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીવીલ હોસ્પીટલમાથી ફરીયાદીના મોટર સાયકલની ચોરી કરનાર ઇસમની ખાનગીરાહે તપાસ કરતા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસ થી આધારે સર્વલન્સ ટીમ દ્વારા ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી લીલાપર રોડ તરફ એક શંકાસ્પદ મોટર સાઇકલ સાથે બે ઇસમો જતા હોય જેથી તેઓને રોકી મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા સ્પલેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં.GJ-09-DH-2527 વાળુ મોરબી સરકારી હોસ્પીટલમાથી ચોરી થયેલ મોટર સાયકલ હોય તેમજ આરોપીઓએ ચોરી કરેલાનુ કબુલાત આપતા મોટરસાયકલની કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબની ચોરી ડીટેકટ કરી આરોપી શનીભાઇ ડાયાભાઇ દેવાભાઇ નારોલા (ઉ.વ.રર) રહે.મોરબી વજેપર શેરીનં.૧૪ તથા ઇરફાનભાઇ કરીમભાઇ બ્લોચ (ઉ.વ.૨૩) રહે. મોરબી નવલખી રોડ રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular