Homeગુજરાતમોરબીસજા વોરંટમાંથી બચવા નાસતો-ફરતો આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી ઝડપાયો મોરબી સજા વોરંટમાંથી બચવા નાસતો-ફરતો આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી ઝડપાયો By morbisahyognews September 17, 2026 183 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર; નામદાર કોર્ટના સજા વોરંટના કામે પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા દોઢેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે મે.એડી.ચીફ.મેજી.સા. ની કોર્ટ મોરબીના આરોપી કેતનભાઈ હિમતભાઇ પરમાર રહે-તમ્મા ક્રિએશેન પટેલ ડ્રગસની બાજુમા વિશ્વપ્રેમી ફરસાણની સામેની ગલીમાં અલંકાર ટોકીઝ સુરેન્દ્રનગર વાળાનુ નામદાર કોર્ટ તરફથી સજા વોરંટ અને નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયેલ હોઇ જે આરોપી હાલ વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે હોવાની બાતમી મેળવી નામદાર કોર્ટના સજા વોરંટના કામે પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીઝન જાણ કરવા તજવિજ કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026