Homeગુજરાતમોરબીવાંકાનેર: ચોરીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી વાંકાનેર: ચોરીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો By morbisahyognews September 15, 2026 197 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા દોઢે વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર સીટી પોલીસે દબોચી લીધો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ડે કોમ્બીગ દરમ્યાન પોલીસે સંયુકત બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી ઘનશ્યામભાઇ રાજુભાઇ હળવદીયા (ઉવ.૩૦) રહે.આવાસ કવાર્ટર લીલપર રોડ, મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026