Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા ઝડપાઇ મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા ઝડપાઇ By morbisahyognews September 13, 2026 512 Share FacebookXPinterestWhatsApp મોરબીના પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલાઓને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલાઓ રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી રહે. પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ, પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા રહે. રૂદાવન પાર્ક તન સુતી હાઇટ્સ, વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા રહે. અવની ચોકડી સુભાસનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૨,૨૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026