Homeગુજરાતમોરબીમાળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા મોરબી માળીયાના લક્ષ્મીવાસ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા By morbisahyognews February 20, 2026 202 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણા વિસ્તારના લક્ષ્મીવાસ ગામમાથી બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂપિયા ૩૩૭૬૦ ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે. માળીયા મિયાણા પોલીસને મળેલી બાતમીના આધારે લક્ષ્મીવાસ ગામમાં રાધવજીભાઇ શીવાભાઇ કાવરના રહેણાંક મકાનમાંથી નશીબ આધારીત અંદર બહારનો જુગાર રમતા છ ઇસમો પ્રવીણભાઇ માવજીભાઇ કાવર રહે ચમનપર તા. માળીયા, ભરતભાઇ રામજીભાઈ મેણીયા રહે. વવાણીયા ગામ તા. માળીયા મીં જી.મોરબી, છેલાભાઇ પ્રભુભાઈ ખીમાણીયા રહે. વવાણીયા ગામ નાના કોળીવાસ તા.માળીયા માઁ જી મોરબી, ચંદુલાલ પ્રભુલાલ ગામી (પટેલ) રહે વવાણીયા ગામ તા.માળીયા માઁ જી.મોરબી, અમૃતભાઇ શીવાભાઇ કાવર (પટેલ) રહે લક્ષ્મીવાસ તા માળીયા માઁ જી.મોરબી, જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે.ભાવપર તા.માળીયા મીયાણાવાળાને રોકડા રૂપીયા ૩૩,૭૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ પરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026