Homeગુજરાતમોરબીહળવદના રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 પકડાયા મોરબી હળવદના રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 પકડાયા By morbisahyognews September 11, 2026 243 Share FacebookXPinterestWhatsApp હળવદ પોલીસે રૂ. ૨,૬૮,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા ૧૩ આરોપીઓને રોકડ રૂા. ૨,૬૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં જુગાર અંગે રેઇડ ઘોડી-પાસાનો જુગાર રમતા ૧૩ ઈસમો નયનભાઈ વૃજલાલ માકાસણા રહે.હળવદ સાનિધ્ય બંગલો તા.હળવદ, સામંતભાઈ રામજીભાઈ ઝાપડા રહે.હળવદ અન્નક્ષેત્ર પાસે તા.હળવદ, પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા રહે ગામ.ચુલી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી રહે ગામ ચુલી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા રહે.ધાંગધ્રા દિલ્હી દરવાજા પાસે તા.ધાંગધ્રા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે. હળવદ કુંભાર દરવાજા બહાર તા.હળવદ જી.મોરબી, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી રહે.ધાંગધ્રા રેલ્વે સ્ટેશન પાસે તા.ધાંગધ્રા, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા રહે.ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, દલસુખભાઈ પમાભાઈ જાદવ રહે.ધાંગધ્રા સર્વોદય સોસાયટી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર રહે. સાયલા આંબેડકર નગર તા.સાયલા, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા રહે.હળવદ આનંદ પાર્ક તા.હળવદ, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા રહે.હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ, નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા આંબેડકર નગર તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૨,૬૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026