Homeગુજરાતમોરબીવચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે ઝડપી પાડી જેલ... મોરબી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીને કલોલથી મોરબી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો By morbisahyognews February 19, 2026 196 Share FacebookXPinterestWhatsApp આજીવન સજા ભોગવતા વચ ગાળાની રજા ઉપરથી ફરાર કૈદીને ગાંધીનગરના કલોલ થી પકડી પાડી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૩૦૨,૨૦૧ મુજબના ગુનાના કામે રાજકોટ જીલ્લા જેલના પાકા કામના કૈદી નંબર ૪૮૨૩૯ શૈલેષ ઉર્ફે તીતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા રહે.રાજપરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા તા.૧૭/૧૨/૨૦૨૫થી દીન-૧૦ વચગાળાની રજા ઉપર જેલ મુક્ત થયેલ હતો જેને રાજકોટ જિલ્લા જેલ ખાતે દીન-૧૦ ની વચગાળાની રજા પુર્ણ થયેથી તા.૨૮/૧૨/૨૦૨૫ નારોજ હાજર થવાનુ હતુ પરંતુ આરોપી વચગાળાની રજા પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી વ્યુમન સોર્શીસ આધારે કલોલ તળાવરોડ, એમ.કે.મોબાઇલ પાસે, તા.કલોલ જી.ગાંધીનગરથી મળી આવતા આજે ડીટેઇન કરી રાજકોટ જિલ્લા જેલ હવાલે કરવામાં તજવીજ કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ October 16, 2026 મોરબી મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો October 16, 2026 મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026 ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026