Homeગુજરાતમોરબીમોરબી; વર્ષ ૨૦૨૫-૨૬ ના બાકી મિલકતવેશ ભરવા માટે માત્ર ૭ દિવસ બાકી:...

મોરબી; વર્ષ ૨૦૨૫-૨૬ ના બાકી મિલકતવેશ ભરવા માટે માત્ર ૭ દિવસ બાકી: ત્યારબાદ ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે

મોરબી મહાનગરપાલિકાના તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૬ ના પ્રોપર્ટી ટેક્સ મિલકતવેરા) ભરપાઈ કરવા માટે હવે માત્ર ૭ દિવસ બાકી છે. જે નાગરિકોએ હજુ સુધી પોતાનો વેરો જમા કરાવ્યો નથી, તેઓને આ સમયગાળામાં વેરો ભરી દેવા અપીલ કરવામાં આવે છે.

નાગરિકો મિલકતવેરો મહાનગરપાલિકાના નક્કી કરેલા બારી (કેશ કાઉન્ટર) પર અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ભરી શકશે છેલ્લી ધડીએ થતી ભીડથી બચવા અને વ્યાજની પેનલ્ટી ટાળવા આજે જ આપનો ટેક્સ ભરી દેવા મોરબી મહાનગરપાલિકાએ અપીલ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular