Homeગુજરાતમોરબીમોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews March 22, 2026 141 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર વાળા રસ્તે મોહનભાઈ ટપુભાઈ મિયાત્રા ના વાડીએ ઓરડી પાસેથી કોઈ અજાણ્યો ચોરીસમ ફરિયાદીનું મોટરસાયકલ ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના નગડાવાસ ગામે રહેતા ઈસમાલ બચેલા સંગડિયા એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જુના નાગડાવાસ ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર વાળા રસ્તે મોહનભાઈ ટપુભાઈ મિયાત્રા ના વાડીએ ઓરડી પાસેથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નંબર એમપી-૬૯- ઝેડ.સી- ૯૭૯૨વાળુ જેની કિંમત રૂપિયા ૭૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026