Homeગુજરાતમોરબીટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી ટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 20, 2026 126 Share FacebookXPinterestWhatsApp ટંકારા શહેરમાં આવેલ સરદારનગર -03 માં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ટંકારાના સરદારનગર -૦૩ માં રહેતા આરોપી ઇમારનભાઈ ઉર્ફે બોટલ હનીફભાઇ વીકીયા (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઇંગ્લીશ દારૂ (૧) ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કી.રૂ.૧૫,૩૮૪/- (૨) વાઇટ લેક ઓરેંજ ફલેવર વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩ કી.રૂ. ૯૧૨૬/- (૩) 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના ચપલા નંગ-૬૪ કી.રૂ.૭૬૮૦/- મળી કુલ બોટલો/ચપલા નંગ-૧૦૧ કુલ કી.રૂ. ૩૨,૧૯૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩૭,૧૯૦/- નો મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026