Homeગુજરાતમોરબીચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો મોરબી ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો By morbisahyognews March 18, 2026 128 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટરસાયકલ સાથે આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા આરોપી દીલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઈ જાની (ઉ.વ.૨૬) રહે- વિશીપરા રોહીદાસ પરા ખાડામા મોરબીવાળો મળી આવતા તેની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટર સાઇકલના એન્જીન ચેસીસ નંબર ઇ-ગુજકોપ મારફતે સર્ચ કરતા આ એક્ટીવા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026