Homeગુજરાતમોરબીમોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રક ચોરીની ફરીયાદ નોંધાઈ મોરબી મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રક ચોરીની ફરીયાદ નોંધાઈ By morbisahyognews March 18, 2026 116 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પલેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાંથી વેપારીનુ ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપમાં બ્લોક નંબર -૨૦૨મા રહેતા અને વેપાર/ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અલ્કેશભાઈ સવજીભાઈ વારા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીનુ અશોક લેલન ટ્રક રજીસ્ટર નં-GJ-13-AX-0269 વાળો ટ્રક કિ.રૂ.૩૨,૫૦,૦૦૦/- વાળો (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026