Homeગુજરાતમોરબીમોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે મોરબી મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે By morbisahyognews March 16, 2026 149 Share FacebookXPinterestWhatsApp મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ ચૈત્ર સુદ ૨ ને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૦ ને શુક્રવારે સવારે ૭ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, સવારે ૯ કલાકે પૂજા વિધિ, સવારે ૧૧ કલાકે આરતી અને બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે તેમજ સાંજે ૪ : ૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા સિંધુ ભવન સ્ટેશન રોડ મોરબી ખાતેથી શુભારંભ થશે અને રાત્રે ૮ : ૩૦ કલાકે નહેરૂ ગેઇટ ચોક ખાતે મહા આરતી યોજાશે મહોત્સવમાં તમામ સિંધી પરિવારોને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026