Homeગુજરાતમોરબીમાળિયાના મોટા દહીસરા ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા મોરબી માળિયાના મોટા દહીસરા ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા By morbisahyognews March 16, 2026 179 Share FacebookXPinterestWhatsApp માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમા ખોજાવાસ વાળી શેરી, બોરડીવાસમા, બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડ્યા છે. માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોટા દહીસરા ગામમાં ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમો પર સફળ રેઇડ કરી કુલ પાંચ ઇસમોને લક્ષમણગીરી ભિખુગીરી ગોસાઇ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા, સામતભાઇ ભિખાભાઇ બાંભવા રહે. પાંચેય મોટા દહીસરા ગામ તા. માળિયાવાળાને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026