Homeગુજરાતમોરબીમાળીયામાં બંધ ઓરડીમાંથી 2.26 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો; આરોપી ફરાર મોરબી માળીયામાં બંધ ઓરડીમાંથી 2.26 લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો; આરોપી ફરાર By morbisahyognews March 16, 2026 158 Share FacebookXPinterestWhatsApp માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં આરોપીના કબજા ભોગો અઠવાડી બંધ ઓવરડીમાંથી 2.26 લાખનું ઇંગ્લિશ દારૂ ઝડપાયો આરોપી સ્થળ પરથી નાસિક છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ને મળેલ બાતમીના આધારે વાતની વાળી જગ્યાએ દરોડો પાડતા માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં રહેતા આરોપી સિરાજ કરીમભાઈ સંતવાણીએ પોતાના કબજા ભોગવડ વાળી બંધ ઓરડીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ – 207 કિંમત રૂપિયા 2,26,700નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રેડ દરમિયાન હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026