Homeગુજરાતમોરબીઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર મોરબી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ તૈયાર By morbisahyognews March 15, 2026 141 Share FacebookXPinterestWhatsApp આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી માળિયા વિધાનસભામાં આવતી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પાલિકામાં ઉમેદવારી નોંધાવવા દાવેદારોનો જમાવડો લાગ્યો હતો. દિલ્લી સંગઠન ટીમમાંથી ગુજરાત ઝોન સહ પ્રભારી સુરેન્દર કૌશિક, કચ્છ ઝોન પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવા, ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી કાંતિલાલભાઈ બાવરવા, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને રમેશભાઈ સદાતીયાની હાજરીમાં પ્રથમ ચરણની સેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવી હતી. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 18, 2026 મોરબી શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા July 17, 2026 મોરબી મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો મોરબી; પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 18, 2026 શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો morbisahyognews - July 17, 2026 હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - July 17, 2026 મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પુત્ર પર લોખંડની પાઇપ અને છરી વડે હુમલો morbisahyognews - July 17, 2026