Homeગુજરાતમોરબીમોરબીના રફાળેશ્વરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વર આંબેડકરનગરમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર નિશાનની બાજુમાં રહેતા કૌશિકભાઈ ચમનભાઈ પરમાર (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના હવાલાવાળુ હીરો કંપનીનું બ્લેક કલરના પટ્ટા વાળુ મોટરસાઈકલ રજીસ્ટર નંબર-GJ-36-AK-8324 વાળુ જેની કિંમત કિ.રૂ. ૩૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular