Homeગુજરાતમોરબીમોરબી: પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા મોરબી મોરબી: પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા By morbisahyognews October 7, 2026 196 Share FacebookXPinterestWhatsApp આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડે ઝડપી પાડયા છે. આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ અનુસંધાને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલિસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાના આરોપી મનસુખભાઇ હનાભાઇ ચાવડા (ઉ.વ.૨૬) રહે. ઇન્દીરાનગર મોરબી ૨ તા.જી.મોરબી વાળો મોરબી નટરાજ ફાટક પાસેથી મળી આવતા અટક કરી હતી તથા આરોપી મહેન્દ્રસિંહ જીતુભાઇ ગોહિલ (ઉ.વ.૩૦) મુળ રહે. ભારોલી તા.તળાજા જી.ભાવનગર રહે.માણાબા તા.માળીયા મીયાણા જી.મોરબી વાળો મોરબી ભીમસર ચોકડી તા.માળીયા (મીં) થી મળી આવતા અટક કરી માળીયા મીયાણા પોલીસને સોંપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026 મોરબીની ન્યુ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે આંગરા રાસની જમાવટ morbisahyognews - October 15, 2026