Homeગુજરાતમોરબીમોરબી: લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા મોરબી મોરબી: લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા By morbisahyognews October 7, 2026 82 Share FacebookXPinterestWhatsApp આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન લુંટ તથા પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલ.સી.બી./ પેરોલફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયા છે. સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જના જીલ્લાઓના નાસતા ફરતા આરોપીઓ તેમજ ચાલુ તપાસના પકડવા ઉપરના બાકી આરોપીઓ પકડી પાડવા માટે તા.૦૧/૧૦/૨૦૨૬ થી તા.૧૫/૧૦/૨૦૨૬ સુધી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરતા ડ્રાઈવ અનુસંધાને મોરબી તથા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઇ સામતાણી (ઉ.વ.૪૩) રહે.ખીરઇ તા. માળીયા(મીં) જી.મોરબી વાળો તેના રહેણાક મકાનેથી મળી આવતા અટક કરી મોરબી તાલુકા પોલિસ સ્ટેશનને સોંપી આપેલ છે. તથા પ્રોહિબિશનના ગુન્હામા નાસતી ફરતી મહિલા આરોપી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (ઉ.વ.૨૧) રહે. માળીયા વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળીને મહિલા પોલીસ કર્મચારી સાથે રાખી મોરબી ગ્રીન ચોક ખાતેથી અટક કરી વાંકાનેર સીટી પો.સ્ટે.ને સોંપી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026 મોરબીની ન્યુ હાઉસિંગ બોર્ડની પ્રાચીન ગરબીમાં આજે આંગરા રાસની જમાવટ morbisahyognews - October 15, 2026