Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી 16ઓક્ટોમ્બરના મળશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી 16ઓક્ટોમ્બરના મળશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular