Homeગુજરાતમોરબીવાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં મોરબી વાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં By morbisahyognews October 4, 2026 108 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નં -13 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નં -13 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા, રમેશભાઈ મગનભાઈ દેગામા, સંજયભાઈ દેવકરણભાઇ દેદાણ, છનાભાઈ છગનભાઈ બારૈયા રહે. બધા વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 5550ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન October 16, 2026 મોરબી મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો October 15, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ October 15, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના સજનપર ગામના નિવાસી રમેશભાઈ જીવાણીનુ દુઃખદ અવસાન morbisahyognews - October 16, 2026 મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી 24 બીયર ટીન સાથે એક શખ્સ ઝડપાયો morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ morbisahyognews - October 15, 2026 મોરબી જિલ્લા કલેક્ટરએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી morbisahyognews - October 15, 2026 મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો સેવાયજ્ઞ સતત ચાર વર્ષથી અવિરત: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ morbisahyognews - October 15, 2026