Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી રતિલાલ કાનજીભાઈ પારજીયા(આર.કે)ના માતૃશ્રીનુ દુ:ખદ અવસાન,...

મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા મહામંત્રી રતિલાલ કાનજીભાઈ પારજીયા(આર.કે)ના માતૃશ્રીનુ દુ:ખદ અવસાન, બેસણુ

મૂળ ખાખરેચી ગામના વતની અને હાલ મોરબી રહેતા અ.નિ.જયાબેન કાનજીભાઈ પારજીયા (ઉ.વ. ૮૦)નું તા.૦૩/૧૦/૨૦૨૬ ને શનિવાર ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુશ્રી સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.

સદગતનું બેસણુ તારીખ- ૦૬/૧૦/૨૦૨૬ મંગળવાર સમય. સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે સ્થળ. વર્ણી હાઇટ્સ, ગોકુળ મથુરા સોસાયટી, કેનાલ રોડ, ઉમીયા સર્કલ પાસે, મોરબી ખાતે રાખેલ છે

                                        લી.

અ.નિ. કાનજીભાઈ ચકુભાઈ પારજીયા

ડો.એલ.સી.પટેલ પારજીયા

ધીરજલાલ કાનજીભાઈ પારજીયા

રતીલાલ કાનજીભાઈ પારજીયા(આર.કે.)

(મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા)

નવનીતભાઈ કાનજીભાઈ પારજીયા

હસમુખભાઈ મગનભાઈ પારજીયા

કિશન રતિલાલ પારજીયા તથા

પારજીયા પરીવારના જય સ્વામિનારાયણ

મો. ૯૯૭૯૦૭૯૧૯૧ , ૯૪૨૯૫૬૫૬૫૭

૯૭૨૩૪૭૦૦૧૪ , ૯૯૦૯૦૦૦૭૭૬

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular