Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો ઝડપાયાં By morbisahyognews September 17, 2026 427 Share FacebookXPinterestWhatsApp મોરબીના લિલાપર કેનાલ રોડ એસ. પી. રોડના નાકાં પાસે ફીંદલની વાડી બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના લિલાપર કેનાલ રોડ એસ. પી. રોડના નાકાં પાસે ફીંદલની વાડી બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રાજેસભાઇ ઘેલાભાઈ કંજારીયા, ભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ, સુરેસભાઈ લખમણભાઈ નકુમ, સંજયભાઈ અરજણભાઈ જાદવ, દેવરાજભાઈ મુળજીભાઇ પરમાર, નારણભાઈ છગનભાઈ પરમાર, જગદીસભાઈ દામજીભાઇ ડાભી રહે બધા બોરીયાપાટી વિસ્તાર મોરબીવાળાને રોકડ રૂપિયા ૫૩૦૮૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026 મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશનનો ત્વચા સંભાળ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો morbisahyognews - October 16, 2026