Homeગુજરાતમોરબીમોરબી: છ જિલ્લામાંથી હદપાર કરાયેલો આરોપી ઝડપાયો

મોરબી: છ જિલ્લામાંથી હદપાર કરાયેલો આરોપી ઝડપાયો

“મોરબી જીલ્લા સહિત છ જીલ્લાઓમાંથી હદપારનો ભંગ કરતા ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ આજે કોમ્બીંગમાં હોય તે દરમ્યાન સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર, કચ્છ-ભુજ, એમ કુલ છ જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરેલ ઇસમ દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ.૩૯) રહે, મોરબી २ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર મફતીયાપરા પાસેથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરતા જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular