Homeગુજરાતમોરબીમોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકને "ગુરુજી" શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી કરાયું સન્માન

મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકને “ગુરુજી” શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી કરાયું સન્માન

આજે ભૂજ જિલ્લાના ભૂજોડી ગામ વંદેમાતરમ પાર્ક ખાતે મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાનું સમગ્ર સ્વયં સિદ્ધા ટીમ , ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા, ઓલ ઈન્ડિયા દ્વારા “ગુરુજી”શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યું.આ સન્માન તેમને શિક્ષણના ક્ષેત્રમાં કરેલ વિવિધતાસભર કામગીરી અને બાળકના વિકાસ માટે સતત ઈનોટીવ પ્રવૃત્તિઓ કરતા રહેવા થકી પ્રાપ્ત થયું.અગાઉ વિજયભાઈને અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. આ સન્માન બદલ વિજયભાઈએ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ.રૂપાલી મોરબીયા, નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ડો. મમતા ભટ્ટ અને સેક્રેટરી શ્રીમતી અર્ચના ગાંધી અને સમગ્ર ટીમનો “ગુરુજી” શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક થી સન્માનિત કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular