Homeગુજરાતમોરબીમોરબીના પીપળી ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયાં મોરબી મોરબીના પીપળી ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઝડપાયાં By morbisahyognews September 14, 2026 219 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક જવાના રસ્તાની સામે આવેલ કોમ્પ્લેક્ષમા મોમાજી મોબાઈલ દુકાનની આગળના ભાગે પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ સીસમ સિરામિક જવાના રસ્તાની સામે આવેલ કોમ્પ્લેક્ષમા મોમાજી મોબાઈલ દુકાનની આગળના ભાગે પતરાની નીચે ઈલેક્ટ્રીક લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ જુગારીઓને અરવીદભાઈ બાબુભાઈ સોમાણી રહે-રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી મુળ ગામ-મોટાભેલા તા.માળીયા(મીં) જી. મોરબી, પારસભાઈ કનુભાઈ વરાણીયા રહે- રામવીલા સોસાયટી પીપળી તા.જી.મોરબી, નીલેશભાઈ મનસુખભાઇ વાડલીયા રહે- મારૂતી પાર્ક સોસાયટી પીપળી તા.જી. મોરબી, મકસુદભાઈ મોમદભાઈ નકુમ રહે-જુના બસ સ્ટેન્ડ પાસે ગેબનશા પીરની દર ગાહની પાછળ મોરબી, ચેતનાબેન નવીનભાઇ વાઢેરા રહે-લાયન્સનગર મોરબી વાળાને ૭૧,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026