Homeગુજરાતમોરબીમોરબીમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

મોરબીમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. /પેરોલ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સમર્પણ હોસ્પીટલથી નેશનલ હોઇવેરોડ જવાના રસ્તે આર.સી.સી.રોડ ઉપર ઇસમ હોન્ડા સાઇન નંબર GJ-O3-FR- 9809 સાથે મળી આવતા ઇસમ પાસે મોટર સાયકલના કાગળો માગતા ગલ્લા તલ્લા કરતા વિશ્વાશમા લઇ કડક પુછપરછ કરતા આજથી પંદરેક દિવસ પહેલા સમર્પણ હોસ્પીટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન સામેથી ચોરી કરેલાની કબુલાત આપતા આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મોટર સાયકલ સાથે ઇસમ ગૌતમભાઇ મગનભાઇ બોચીયા રહે. ઇન્દીરાનગર તા.જી.મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિ પોલીસ સ્ટેશનને સોંપી આપી આ વણ શોધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular