Homeગુજરાતમોરબીમોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં By morbisahyognews September 12, 2026 390 Share FacebookXPinterestWhatsApp મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા રહે. વીજયનગર કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ મોરબી, રમેશભાઈ મગનભાઈ વસાણીયા રહે. ૪૦૩, અવધ રેસીડેન્સી, બાલક પાટીયા સુરત તા. જિ.સુરત મુળ મોડપર તા. જિ.મોરબી, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબી, રાકેશભાઈ જિવરાજભાઇ લો રહે. ચિત્રકુટ સોસા શેરી ન 3 રવાપર ગામ મોરબી, સુભાષભાઈ કુરજીભાઈ ભુત રહે. બોની પાર્ક નંદ વિલેજ એપાર્ટમેન્ટ ફ્લેટ 701 મોરબી, હેમંતભાઈ ભગવાનભાઇ વડગામાં રહે. વિજયનગર સોસાયટી, મોરબી, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા રહે. ઈન્દ્રપ્રસ્થ સોસા શેરી ન 2. મોરબી, પુનીતભાઈ રમેશભાઈ સુરાણી રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 મોરબી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી October 16, 2026 મોરબી મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ત્રિદિવસીય ‘રંગ રાત્રી’ મહોત્સવ રંગેચંગે યોજાયો morbisahyognews - October 16, 2026 મોરબીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રનું લોકાર્પણ morbisahyognews - October 16, 2026