Homeગુજરાતમોરબીલાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમા સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે દરિદ્રનારાયણની સેવા માટે દાતા પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવર દ્વારા બે વ્હીલ ચેર આપવામાં આવી. આ સનાતન સાધના કેન્દ્રમાં હાલ ૬૦ જેટલા દરિદ્રનારાયણની વિવિધ રોગોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

જેમાં ફક્ત અલગ ફ્રૂટના જ્યુસ અને ફ્રૂટ આપવામાં આવે છે આ રીતે દરેક દરિદ્રનારાયણની સારી એવી સારસંભાળ લેવામાં આવે છે આ વ્હીલ ચેર પ્રોજેક્ટમાં પ્રમુખની સાથે પાસ્ટ પ્રેસિડેન્ટો લા અમિતભાઈ એસ સુરાણી, લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, લા કેશુભાઈ દેત્રોજા તથા ખજાનચી લા મણીલાલ જે કાવર ઉપસ્થિત રહ્યા હતા, એવુ સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular