Homeગુજરાતમોરબીમોરબી મનપાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન સુરાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે... મોરબી મોરબી મનપાના મેયર ઉત્તમભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન સુરાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું By morbisahyognews September 7, 2026 63 Share FacebookXPinterestWhatsApp મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીના દાદીમા સ્વ. જયાબેન રાઘવજીભાઈ સુરાણી (ઉંમર વર્ષ ૯૫)નું તા. ૦૫-૦૯-૨૦૨૬, શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું; તારીખ ૧૦- ૦૯-૨૦૨૬, ગુરુવાર સમય: સાંજે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી સ્થળ: વિભૂતિ હોલ, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. લિ. રતીલાલ રાઘવજીભાઇ સુરાણી (મો. ૯૬૩૮૨ ૧૮૭૩૭) ચંદુભાઈ રાઘવજીભાઇ સુરાણી (મો. ૯૬૮૭૫ ૨૫૦૮૨) મહેશભાઈ રાઘવજીભાઇ સુરાણી (મો. ૯૯૨૫૯ ૧૩૨૨૪) ઉત્તમભાઇ મહેશભાઇ સુરાણી (મેયર, મોરબી મહાનગરપાલિકા) Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ October 16, 2026 મોરબી વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું October 16, 2026 મોરબી શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ October 16, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular સાયલામાં IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, વોન્ટેડ હિસ્ટ્રીશીટર પર ફાયરિંગ morbisahyognews - October 16, 2026 વેલેન્ઝા ગ્રેનીટો સાથે છેતરપિંડી: રૂ. 44 લાખથી વધુની ટાઇલ્સ મંગાવી મુંબઈના વેપારીએ પેમેન્ટ ન ચૂકવ્યું morbisahyognews - October 16, 2026 શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ morbisahyognews - October 16, 2026 મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી morbisahyognews - October 16, 2026 મોરબીના માનસરમાં મચ્છુ નદીમાંથી બેફામ રેતી ચોરી: ગ્રામ પંચાયતે ખાણ ખનીજ વિભાગ સમક્ષ કડક કાર્યવાહીની કરી માંગ morbisahyognews - October 16, 2026