Homeગુજરાતમોરબીટંકારા-કલ્યાણપર રોડ પરથી વિદેશી દારૂના 60 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા-કલ્યાણપર રોડ પરથી વિદેશી દારૂના 60 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા કલ્યાણપર રોડ ઉપર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલના રસ્તે જાહેરમાં વિદેશી દારૂના 60 ચપલા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા કલ્યાણપર રોડ ઉપર પ્રભુચરણ આશ્રમ પાછળ કેનાલના રસ્તે જાહેરમાં જાહેરમાં વિદેશી દારૂના ચપલા નંગ 60 કિંમત રૂપિયા 7200 ના મુદ્દામાલ સાથે આરોપી વિજય સિંહ વેલુભા જાડેજા રહે ગામ રસનાળ તાલુકો જોડીયા જિલ્લો જામનગર વાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular