Homeગુજરાતમોરબીમોરબીમાં 24 માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં 24 માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઈ

જનરલ હોસ્પિટલ મોરબી ખાતે શ્રી એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજ ચરાડવાના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

મોરબી 24 માર્ચ 2026: વિશ્વભરમાં દર વર્ષે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે મોરબી જનરલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મેરા યુવા ભારત (MY Bharat volunteer), પણ જોડાયા હતા યુવા કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષયરોગ (ટીબી) અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો, તેના લક્ષણો, નિવારણ અને સમયસર સારવાર વિશે માહિતી પૂરી પાડવાનો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular