Homeગુજરાતમોરબીટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો મોરબી ટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews March 20, 2026 137 Share FacebookXPinterestWhatsApp ટંકારા શહેરમાં આવેલ સરદારનગર -03 માં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ટંકારાના સરદારનગર -૦૩ માં રહેતા આરોપી ઇમારનભાઈ ઉર્ફે બોટલ હનીફભાઇ વીકીયા (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઇંગ્લીશ દારૂ (૧) ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪ કી.રૂ.૧૫,૩૮૪/- (૨) વાઇટ લેક ઓરેંજ ફલેવર વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૩ કી.રૂ. ૯૧૨૬/- (૩) 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટીકના ચપલા નંગ-૬૪ કી.રૂ.૭૬૮૦/- મળી કુલ બોટલો/ચપલા નંગ-૧૦૧ કુલ કી.રૂ. ૩૨,૧૯૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩૭,૧૯૦/- નો મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026